
ભગવાને માનવજાતને આપેલી સૌથી સુંદર ભેટ એ પ્રકૃતિ છે. એ પ્રકૃતિની સુંદરતાને જાળવી રાખવી એ આપણા જ હાથમાં છે. દુનિયા અત્યારે કોંક્રિટનું જંગલ બની ગઈ છે, તેવામાં આપણને પક્ષીઓ બહુ જ ઓછા જોવા મળી રહ્યા છે. પક્ષીઓ એ કુદરતની સુંદરતાનો સૌથી જીવંત નમૂનો છે. આ સુંદરતાની એક ઝલક જુઓ તસવીરોમાં.
આ તસવીરો અમને એક વાચકમિત્રે મોકલવી આપી છે. જો તમારી પાસે પણ આવી કોઈ તસવીરો હોય તો અમને ajitdjadav@gmail.com પર મોકલી આપો.














ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો