Translate

શુક્રવાર, 2 માર્ચ, 2012

આયુર્વેદિક વનસ્પતિ

ક્રમ વનસ્પતિનું નામ ઉપયોગી અંગ ઔષધિય ઉપયોગ  
  ગુજરાતી સંસ્કૃત    
1 તુલસી વૃંદા પાનબીજ શ્વાસ,ઉફરસ ભૃતબાધા કૃમિ રકતદોષ
2 અડુસી વાસા પાન ઉધરસ કમળો જવર પ્રમેહ ક્ષય રકત તૃષા
3 સરગવો શિગ્રુ ફળ છાલ વાયુ આમવાત ક્રુમિ શોથ્ર મેદો રોગ
4 નગોડ નિર્ગૃડી પાન વાત વ્યાસિ ગૃધ્રસી શિરોરોગ
5 ડમરો દમનક પાન હરસ મસા કુષ્ટ કંડુ
6 આંકડો અક પાનદૂક અથ,ક્રૃમિ યકૃત-પ્લીહારોગ શ્વાસ કાસ
7 કુંવારપાઠુ કુમારી પાન યકૃત-પ્લીહારોગ સ્રીરોગ સૌદયવધક કબજિયાત
8 જાંબું જમ્બુ ફળ બીજ પ્રમેહ શ્વાસ ક્રૃમિ રકત દોષ અરુચિ
9 ચંપો ચમ્પક પાન ફુલ પ્રદર દાહ રકત દોષ કંડુ
10 કરેણ કરવીર મૂળછોલ ક્રૃમિ વ્રણ અશ વાત વ્યાધિ કૃષ્ટ
11 આસોપાલવ અશોક છાલ સ્રીરોગ પ્રદર શોથ રકત રોગ
12 આમળા આમળકી ફળ વૃધ્ધાવસ્થા જન્ય અશકિત વીય વધક પ્રમેહ
ચર્મરોગ કેશ્ય રસાયન
13 કણજી કરંજ ફળ પાન કૃમિ રકત રોગ કષ્ઠિ પ્રમેહ વ્રણ
14 ગરમાળો આરગ્વધ ગોળપાન કબજીયાત જવર કફ રોગ ચમ રોગ
15 જાસૂદ જપા પાનફૂલ ગભવૃધ્ધિ કરનાર ગ્રાહી કેશ્ય ક્રૃમિ ઈન્દ્ર લૃપ્ત (ઊંદરી) દાહ
16 લીમડો (કડવો) નિમ્બ ફળ પાન અંતરછાલ વ્રણ શોધલ કફ રોગ પિત કૃમિ જવર પ્રમેહ શોથ ચમ રોગ
17 લીમડો(મીઠો) મીષ્ટ નિમ્બ પાન દાહ શુલ અશ કૃમિ વિષ હર
18 શતાવરી શતવયા મૂળ બલ્બ મેધ્ય સ્તન્ય વૃધ્ધિ (ધાવણ વર્ધક)રસાયન અમ્બપિત
19 પપૈયો વાતકૃંભ ફળ દુધ ચમ રોગ કબજિયાત સ્રી રોગ જવર યકૃત પ્લીહા રોગ
20 ચમેલી જાતિ પાનફુલ મુખપાક કફ વાયુ દંત રોગ રકત દોષ
21 વડ વટ છાલ શૃંગ વદવાઈ તષા
22 ઉમરડો ઉદુમ્બર ત્વક પાન દૂધ
ફલ મુલ
પિતહર,શ્રમહર,શોફહર,ભગ્નસ,ધાન કર
રકતપિત પ્રદર વ્રણ
23 ગળો ગુડુચી પાન કાંડ ત્રિદોષહર રસાયન જીણ જવર આમવાત કેમલા ક્ષય
24 પીપળો પીપ્પલ ત્વક પાન ધળ શૃંગ ચામડી તેમજ રકત વિકાર મુત્ર સંગ્રહણીય
વ્રણહર મુખપાક
25 બારમાંસી સદાપુષ્પી પાનફુલ કૈંસર (અર્બુદા)
26 વાંસ બાંસ વાંસકપુર બૃંહણ બલ્ય કાસ શ્વાસ ક્ષય રકતપિત
27 બકાન લીમડો મહાનિમ્બ મૂળ છાલ ફળ પાન રકતની અશુધ્ધિ વિષમજવર ક્રુષ્ત પ્રમેહ અશ
28 આંબો આમ્ર ફળપાનગોટલી વૃષ્ય બલ્ય વાતહર હદ્ય રુચિ વર્ધક વર્ણ્થ
29 પાનકુટી પાષાનભેદ પાન પથરી(અશ્મરી)

1 ટિપ્પણી: