Translate

સોમવાર, 26 સપ્ટેમ્બર, 2011

આ મંત્રથી કરો શ્રી કૃષ્ણની ચમત્કારી લીલાઓનું ધ્યાન

 
હિંદુ ધર્મમાં શ્રીકૃષ્ણને ભગવાન વિષ્ણુનો આઠમો અવતાર માનવામાં આવે છે.શ્રીમદભાગવદ ગીતામાં શ્રી કૃષ્ણને ભગવાન કહેવામાં આવ્યા છે.પુરાણો પ્રમાણે ઐશ્વર્ય, ધર્મ, યશ, શ્રી,વૈરાગ્ય,જીવન, ચરિત્ર અને લીલાઓ પણ ઉજાગર થઇ શકે છે.

આ રીતે શ્રીમદ ભાગવત મહાપુરાણને ધાર્મિક આસ્થાથી ભગવાન વિષ્ણુને ભગવાન શ્રી કૃષ્ણનું સાક્ષાત રૂપ માનવામાં આવે છે, જે વિષ્ણુ અવતારો અને શ્રી કૃષ્ણ લીલાનાં દ્વારા જીવનથી જોડાયેલી કળા, સંયમ અને અનુશાસનથી રહેવાની રીત, કાળ અને ભયથી પર થઇને સકારાત્મક દ્રષ્ટિથી જીવન કેવી રીતે વીતાવવુ તે વિશેની આપણી જિજ્ઞાસાઓનો અંત લાવે છે.

શ્રીમદ ભાગવત પર જ આધારિત એક શ્લોકી ભાગવતનાં પાઠ દ્વારા શ્રી કૃષ્ણ લીલાનું સ્મરણ દરેક કષ્ટો તથા સંકટોથી મુક્તિ આપનારી માનવામાં આવે છે.

आदौ देवकी देव गर्भजननं,गोपी गृहे वर्धनम,

माया पूज निकासु ताप हरणं गोवर्द्धनोधारणं,

कन्सच्छेद्नम कौरवादिहननं, कुंतीसुपाजालनम,

एतद्श्रीमद्भागवतम् पुराण कथितं श्रीकृष्ण लीलामृतम

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો