Translate

શનિવાર, 10 સપ્ટેમ્બર, 2011

ઘરેલુ ઉપચાર 5

ગાયના દૂધથી બનેલ ઘી 15 થી 20 ગ્રામ અને કાળા મરીને લઈને એક વાટકીમાં મુકીને આગ પર ગરમ કરી લો. જ્યારે કાળા મરી કડકડવા લાગી જાય ત્યારે તેને ઉકાળીને થોડુક ઠંડુ કરી લો અને તેમાં 20 ગ્રામ જેટલી દળેલી સાકર ભેળવી દો. જ્યારે તે થોડુક ગરમ હોય ત્યારે કાળા મરીને
    
- પીડિયો થયો હોય તો જાંબુના 10 થી 15 ગ્રામ જેટલા રસમાં બે ચમચી મધ ભેળવીને તેનું સેવન કરવું. - 5 ગ્રામ મહેંદીના પાનને રાત્રે માટીના વાસણમાં પલાળી દો. સવારે આને મસળીને ગળીને રોગીને પીવડાવી દો. એક અઠવાડિયા સુધી આનું સેવન કરવાથી જુનમાંથી જુના પીડિયાના રોગીને લાભ થાય છે.
    
- 10 મિલી આમળાના જ્યુસમાં બે ગ્રામ હળદર ભેળવીને દિવસમાં બે વખત ચાટવાથી લોહીમાં ખાંડની માત્રા નિયંત્રણમાં રહે છે. - એક સરખા આકારનું એક ટામેટુ, એક કાકડી અને એક કારેલાનો જ્યુસ કાઢીને રોજ ખાલી પેટે સેવન કરવું જોઈએ. - વરિયાળી ખાવાથી ડાયાબિટિશ નિયંત્રણમાં રહે છે.
 
ગર્ભવતી મહિલાએ પોતાના ગર્ભની સુરક્ષા માટે શક્ય એટલા બધા જ પ્રયત્નો કરવા જોઈએ. જો તમારો ગર્ભ સુરક્ષિત હોય તો પણ તમે અહીંયા આપેલ પ્રયોગનો લાભ ઉઠાવી શકો છો. - પ્રથમ મહિનામાં ગર્ભીણી સ્ત્રીએ ખાંડ ભેળવેલ દૂધ બંને સમય અવશ્ય પીવું જોઈએ.
  
ખજુરના ઝાડમાંથી રસ કાઢીને 'નીરા' બનાવવામાં આવે છે આને જો તરત જ પીવામાં આવે તો આ ખુબ જ પૌષ્ટિક અને બળવર્ધક હોય છે અને થોડોક સમય રાખીને પછી પીવામાં આવે તો દારૂ બની જાય છે, પરંતુ આ દારૂ નુકશાન કરે છે. આના રસથી ગોળ પણ બનાવવામાં આવે છે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો