Translate

શનિવાર, 10 સપ્ટેમ્બર, 2011

દરરોજ 2 પલાળેલી બદામ ખાઓ, પછી જુઓ

 
જો તમે વિચારતા હોવ કે બદામ ખાવાથી ફક્ત તમારી યાદશક્તિ જ વધે છે તો જરાં તેના અન્ય ફાયદાઓ પણ વાચી લેજો...

દરરોજ રાત્રે બે બદામ માટલાના પાણીમાં પલાળી લો અને સવારે નયણાકોઠે તે ખાઈ લો પાણી પણ પી જાઓ. તેની ન ફક્ત યાદશક્તિ વધશે પણ આટલા ફાયદા પણ થશે.

-બદામ તમને સુંદર પણ બનાવે છે તે ત્વચાને કોમળ બનાવે છે
-ડાયાબીટિઝના દર્દીઓ માટે પણ બદામ ખાવી હિતાવહ છે.
-હ્રદય રોગના ખતરાને પણ ઓછુ કરે છે બદામ
-દરરોજ સવારે પલાળેલી બદામ ખાવાથી કોલેસ્ટ્રોલ પણ નિયંત્રણમાં રહે છે
-તેમજ પલાળેલી બદામ યાદશક્તિ પણ વધારે છે.
-એટલું જ નહીં તે આંખો પણ તેજ કરે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો