Translate

શુક્રવાર, 23 સપ્ટેમ્બર, 2011

મોંઢાનુ કેન્સર






આપણાં દેશમાં, તમાકુ, ગૂટખા, પાન, માવા, મસાલા, સોપારી વગેરે મોંમા રાખીને ચાવ્યા કરવાની કુટેવને કારણે મોં અને ગળાનું કેન્સર થવાનુ પ્માણ આખી દુનિયામાં સૈાથી વધારે છ. જો મોંમા થતા કેન્સર ને શરૂઆતના તબકકામાં જ ઓળખી લેવામા આવે તો કેન્સર જીવલેણ બનતું અટકાવી સકાય છે.
ભારતમાં થયેલા એક અભ્યાસ મુજબ ગ્રામિણ આરોગ્ય કાર્યકરોને પણ જો મોંનુ કેન્સર ઓળખવાની તાલિમ આપવામાં આવે તો, ૯૮ ટકા ચોકસાઇ યી ૫૯%ટકા જેટલા મોં ના કેન્સરનુ ં નિદાન ગ્રામિણ કક્ષાના સ્નાતક સુધી પણ ન ભણેલાં આરોગ્ય કાર્યકરો મોં ગળાનાં કેન્સરનૂ ં નિદાન કરી શક ેછે
મોંઢામાં જીભની નીચેના ભાગો અને જીભની કીનાર ઊપર તેમજ ગાલની અંદરના ભાગે ઘણાં કેન્સરની શરૂઆત થતી હોય છે જેમાત્ર મોં ખોલીને જોઇ નથી શકાતું પરંતુ જીભને ઊંચી કે આડી અવળી કરી ર્મોની અંદરના ખાચાઓમાં ફરી શકે એવા અરિસાની મદદથી (દાંતના તથા કાન નાક ગળાના ડેાકટરોે વાપરે તેવા) એના કેન્સર જોઇ સકાય છે . મોંના કોઇ એકજ ભાગ પર કાયમ રહેતુ ચાંદૂ અથવા સફેદ થઇ ગયેલો ભાગ અથવા કઠણ થઇ ગયેલો ભાગ કેન્સરની શરૂઆત બતાવી શકે છે.
જો સમય સર મોં ના કેન્સરની શંકા પણ ઉદભવે તો કેન્સર સર્જન ને બતાવી એ ભાગની બાયોપ્સી લઇ ને તપાસ કરાવી લેવી હિતાવહ છે. સમયસરનું નિદાન ઘણાં બધા કિસ્સામાં દર્દી ની જિંદગી બચાવી શકે છે. અલબત્ત, કેન્સર થાય જ નહિ એમાટે તમાકુનું સેવન બંધ કરવુ સૌથી વધુ મહત્વનુ છે .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો