Translate

શનિવાર, 10 સપ્ટેમ્બર, 2011

બદામ ખાઓ, વાયરસથી બચો

 
બદામ ખાવાથી શરીરને વાયરસના હુમલા સામે લડવાની તાકાત મળે છે. જેમ કે સામાન્યપણે શરદી અને ફ્લૂના વાયરસથી થતા હુમલા સામે લડવાની તાકાત મળે છે. બદામની છાલમાં મળતા રસાયણ શરીરની પ્રતિકારક શક્તિને બળવાન બનવે છે.

બ્રિટન સ્થિત ફૂડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇટાલીની પોલિક્લિનિકો યુનિવર્સિટીમાં થયેલી થયેલા અભ્યાસ મુજબ આ તથ્યો સામે આવ્યા છે. વિજ્ઞાનીઓના ધ્યાને આવ્યું હતું કે બદામ પચી જવા પછી પણ વાયરસ સામેની પ્રતિકારક શક્તિ મજબૂત બને છે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો