
J.A.D
પેટની અંદરના કૃમિ આના પાણીથી મરી જાય છે.
રાઈની પોટલી બનાવીને જ્યાં દુ:ખાતુ હોય ત્યાં શેક કરવામાં આવે તો તુરંત જ રાહત મળે છે.
રાઈના લેપથી સોજો ઉતરી જાય છે.
ગરમ પાણીમાં રાઈને નાંખવાથી રાઈ ફુલી જાય છે અને તેના ગુણ પાણીની અંદર પહોચી જાય છે. આ પાણીને નવાયું સહન કરી શકાય તેટલુ ટબમા લઈને કમર સુધી ભરીને બેસવાથી બધા જ પ્રકારના યૌન રોગ પ્રદર, પ્રમેહ વગેરેમાં સારો એવો સુધારો થઈ જાય છે.
રાઈની પીસીને મધમાં ભેળવીને સુંઘવાથી શરદીમાં આરામ થાય છે.
રાઈના તેલમાં એકદમ ઝીણું મીઠુ ભેળવીને મંજન કરવાથી પાયરિયાના રોગનો નાશ થાય છે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો