Translate

શનિવાર, 10 સપ્ટેમ્બર, 2011

સેક્સ ક્ષમતા વધારવા અકસીર છે આ ઉપાય




આપના રૂટિનમાં આમાંથી કોઈ એક વસ્તુનો ઉમેરો કરો ફરક આપને પોતાને જ જોવા મળશે

*તુલસી- 15 ગ્રામ તુલસીના બીજ અને 30 ગ્રામ સફેદ મુસલીનું ચૂરણ બનાવી લો પછી તેમાં 60 ગ્રામ ખાંડ ભેળવી એક બોટલમાં ભરી દો. દરરોજ સવારે એક ચમચી પાવડર દૂધમાં ભેળવી પીવો યૌન દૂર્બળતા દૂર થશે.

*જાયફળ- એક ગ્રામ જાયફળનો ભૂકો દરરોજ સવારે તાજા પાણી સાથે પીવો આ નુસખાથી થોડા દિવસોમાં યૌન દુર્બળતા દૂર થશે.

*તજ- બે ગ્રામ તજનું ચુરણ બનાવી લો તેને સવાર-સાંજ દૂધમાં ભેળવી પીઓ. તેનાથી વીર્યની ક્ષમતા વધશે. તેમજ યોન દુર્બળતા પણ ઘટશે.

*ખજૂર- વહેલી સવારે બે-ત્રણ ખજૂરને ઘીમાં શેકી નિયમિત ખાઓ, તેમજ તેની સાથે ઈલાઈચી વાળુ દૂધ પીઓ યોન શક્તિ વધશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો