
હાલમાં થયેલાં એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે દાડમના ઉપયોગથી વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે દાડમ હૃદય માટે ખૂબ જ ઉપયોગી છે એટલું જ નહીં તેના નિયમિત ઉપયોગથી કેન્સર જેવી મોટી બીમારીને પણ રોકી શકાય છે.
એટલું જ નહીં તેના ઉપયોગથી પેટની આસપાસની ચરબી પણ ઘટે છે. રિસર્ચ કહે છે કે દાડમના દાણા દરરોજ સવારે ખાવાથી શરિર ચુસ્ત રહે છે અને ચરબી ઘટે છે.
*એક ગ્લાસ દાડમના જ્યૂસના આટલા ફાયદા
-એક મહિના સુધી દરરોજ નિયમિત રૂપે દાડમનુ જ્યુસ પીવાથી તેમના પેટની આસપાસ જે વધારાની ચરબી ભેગી થયેલી હોય છે તે ધીમે ધીમે ઘટવા લાગે છે.
-બ્લડપ્રેશરની બીમારી નિયંત્રણમાં રહે છે.
-જેથી હ્રદય હુમલો થવાની શકયતા પણ ઓછી થઈ ગઈ.
-દરરોજ એક ગ્લાસ દાડમનું જ્યુસ અથવા તો આખુ દાડમ ખાવું જોઈએ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો