Translate

શનિવાર, 10 સપ્ટેમ્બર, 2011

પાલકથી નૈસર્ગિક સૌદર્ય વધારો

W.D
સ્ત્રીઓ માટે પાલક અત્યંત ઉપયોગી છે. મહિલાઓ જો પોતાનું સૌદર્ય અને ચહેરાની લાલીમા વધારવા ઈચ્છતી હોય તો તેમણે નિયમિત પાલકના રસનું સેવન કરવું જોઈએ.

પ્રયોગ દ્વારા જાણવા મળ્યુ છે કે પાલકનો રોજ ઉપયોગ કરવાથી રંગ નિખરી જાય છે. આની ભાજી બનાવીને ખાવાની જગ્યાએ જો કાચો જ ખાઈ શકો તો વધારે ગુણકારી અને લાભ આપે છે. પાલક રક્ત શુદ્ધ કરવાની સાથે સાથે શક્તિનો પણ કરે છે.

પાલકને મિક્સીમાં ફુદીનાની સાથે પીસીને મસાજ કરવાથી ત્વચામાં ગુલાબી ચમક આવી જાય છે. પીસેલો પાલક વાળ માટે પણ ઘણો ઉપયોગી છે. રોજ પાલકનો જ્યુસ પીવાથી વાળ પણ વધે છે
J.A.D

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો