Translate

શુક્રવાર, 2 માર્ચ, 2012

આયુર્વેદ ઘરમાં જ છે, અપનાવી જુઓ.






ઉલ્ટી જેવું લાગતુ હોય તો લવિંગને પાણીમાં ઘુંટીને નવાયુ નવાયુ કરીને પીવડાવો આનાથી તરસ અને ઉલ્ટી જેવું થતું નથી.

ખાવાનું ન પચવાને લીધે ઝાડા થઈ રહ્યાં હોય તો આદુને રસ કાઢીને તેને નાભિ પર લગાવો.

તુલસીના પાન ચાવવાથી મોઢામાં પડેલા ચાંદા દૂર થાય છે.

નારિયેળનું તેલ રાત્રે જીભ પર લગાવીને સુવાથી મોઢાના ચાંદા દૂર થાય છે.

કમળના છોડના મૂળને પીસીને છાતી પર લગાવવાથી સ્તનમાં વૃદ્ધિ થાય છે.

નાકમાં જે નાસિકામાંથી લોહી વહેતુ હો તે બાજુના હાથની નાની આંગળીને દોરી વડે જોરથી બાંધ દો લોહી બંધ થઈ જશે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો