Translate

બુધવાર, 22 ફેબ્રુઆરી, 2012

શયન કક્ષ


શયન કક્ષ ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં હોવું જોઈએ. ઘરમાં શયન કક્ષ હંમેશા નીચેનાં માળ પર રાખવો જોઈએ.

આ રૂમમાં પૂજાનો રૂમ કે મંદિર રાખવું જોઇએ નહી. સુવાના સમયે માથુ ઉત્તરમાં ન રહે તેમ પલંગની દિશા રાખવી જોઇએ. પલંગ નીચે હવાની આવન-જાવન યોગ્ય થવી જોઇએ. પેટી પલંગ ન રાખવો જોઇએ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો