આપણે બધા ઘણી વાર બોલતા હોઈએ છીએ કોઈના ભલા માટે જો ખોટુ બોલવુ પડે તો તેમાં કંઈ ખરાબ નથી. પણ પ્રેમમાં બોલાતા જૂઠ્ઠાણાઓ તો નિરાળા હોય છે. ખાસ કરીને સ્ત્રીઓ ઘણી વાર એવી રીતે જૂઠ્ઠાણાઓ વાપરતી હોય છે કે પુરુષો ડરી જતા હોય છે. પણ આખરે સ્ત્રીઓ માત્ર પુરુષોનુ ધ્યાન ખેંચવા કે પછી ધ્યાન ફેરવવા માટે જ ખોટુ બોલતી હોય છે.
પુરુષો અને સ્ત્રીઓનો સ્વભાવ ખરેખર અલગ અલગ હોય છે.
આ બન્ને લોકો એકબીજાથી તદ્દન જુદા હોય છે ખાસ કરીને ત્યારે જ્યારે વાતચીત અને બોડી લેગ્વેંજની વાત આવે ત્યારે. ઘણી વખત બનતુ હશે કે તમારી પ્રેમિકાએ તમને પોતાની વાત સમજાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા હશે પણ તમે એકદમ સરળ એવી વાત સમજી નહી શક્યા હોવ. ચિંતા ન કરો... અમે મદદ કરીશુ.
1. જ્યારે સ્ત્રી બોલતી હોય ત્યારે તેને સાંભળો, તેનાથી લાગશે કે તમે તેની કાળજી લો છો.
2. હંમેશા સ્ત્રીઓ માત્ર તેમના માસિકને કારણે જ પરેશાન નથી હોતી, ઘણી વાર તેમની સાથે ગુસ્સાથી વાત કરવાને કારણે અથવા તેમની અવગણના થવાને કારણે પણ તેમનો મૂડ ખરાબ થતો હોય છે.

પૂરા વિશ્વમાં સ્ત્રીઓને બીજી જાતિ (સેકેન્ડ સેક્સ) તરીકે ઓળખવામાં આવે છે. પણ અમેરિકાના ન્યૂ કેસ્ટલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ટોમ કિર્કવુડનુ કહેવુ છે કે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓ વધારે જીવે છે માટે તેમને મજબૂત સેક્સ ગણાવી શકાય.
સંશોધકોનુ કહેવુ છે કે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓનુ શરીર કોષોની સારી મરામત કરે છે. તે માટે તેમના શરીરના દરેક હિસ્સાઓ સ્વસ્થ રહે છે. જ્યારે પુરુષોનુ શરીર કોષોની મરામત સારી રીતે નથી કરતુ આથી તેઓ વહેલા મૃત્યુ પામે છે. કોષોની મરામત કરવાની પ્રક્રિયા પેઢી દર પેઢી હસ્તાંતરિત થતી રહે છે.
"આ સિદ્ધાંતનો વ્યાપક રૂપે સ્વીકાર કરાયો છે. કિર્કવુડ કહે છે કે ઘરડા થવુ એ સમય પર આધારિત નથી. ઘરડાપણુ જીન દ્વારા નિયંત્રિત થાય છે અને તે કોશિકાઓની મરામત અને ક્ષતિ પર આધારિત હોય છે. ધૂમ્રપાન કોશિકાઓને નષ્ટ કરી દે છે." સાથે જ તેમણે એ પણ ઉમેર્યુ હતું કે વ્યક્તિની ઉંમર પહેલેથી નિશ્વિત નથી હોતી પણ જીન દ્વારા નિયંત્રિત થાય છે.
સ્ત્રીઓ પુરુષોની સરખામણીમાં 4.2 વર્ષ વધુ જીવે છે. મોટાભાગના પુરુષોની મોત હૃદય રોગને કારણે થાય છે. પણ સ્ત્રીઓને ઓસ્ટ્રોજિંસ નામનો હોર્મોન હૃદય રોગથી બચાવે છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો