| હળદરને લીધે કોઈ પણ ઘા ઝડપથી સારો થઈ જાય છે એટલા માટે જ ઘરમાં નાના મોટા ઘા થવા પર હળદરનો પ્રયોગ આજે પણ પ્રચલિત છે. - જો મોઢામાં ચાંદા પડી જાય તો હળદરના પાવડરને ગરમ કરીને ચાંદા પર લગાવી દો અથવા તેને પાણીમાં થોડીક ગરમ કરીને | |
| તાજેતરમાં થયેલ એક સંશોધન મુજબ રજોનિવૃત્તિ બાદ હોર્મોન રિપ્લેસમેંટ લેનાર મહિલાઓ જો દરરોજ હળદરનું સેવન કરે તો તેમનામાં કેંસરનો ભય એકદમ ઓછો થઈ જાય છે. એક અન્ય શોધમાં પણ આ વાત સામે આવી છે કે હળદર જાડાપણું ઘટાડવા માટે ઉત્તમ છે. | |
| - બાળકોના બળવર્ધન માટે તુલસીના ચાર પાન પીસીને 50 ગ્રામ પાણીમાં ભેળવો અને સવારે બાળકને પીવડાવી દો. - બાળકોને પેટમાં દુ:ખાવો થતો હોય તો પાંચ ગ્રામ તુલસીના પાનનો ઘસીને ગળીને બાળકોને ત્રણ વખત પીવડાવો. | |
| કોબીજના કાચા પાન 50 ગ્રામ રોજ ખાવાથી પાયેરિયા અને દાંતના અન્ય રોગોમાં લાભ થાય છે. - કોબીજના 50 ગ્રામ પાન રોજ ખાવાથી ખરી ગયેલા વાળ ફરીથી ઉગી નીકળે છે. | |
| ગીલોએ બધી જ જગ્યાએ સરળતાથી મળી રહે છે. ગિલોએની એક ફુટ લાંબી ડાળનો ભાગ, તુલસીના પાંચ-છ પાનની સાથે 15 મિનિટ સુધી ઉકાળો. સ્વાદને અનુસાર સિંધાલુણ કે સાકર ભેળવો. નવાય્પ થાય એટલે આ ઉકાળાને પીવો. આનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધશે. | |
મહાશય,
જવાબ આપોકાઢી નાખોમારા વડીલને ગળાના ભાગે કેંસર ૧ X ૧ સે.મી. છે. આયુર્વેદ ઔષધ દ્વારા એમાં રાહત થાય એવો ઉપાય બતાવશોજી.