Translate

શનિવાર, 10 સપ્ટેમ્બર, 2011

ઘરેલુ ઉપચાર 4


હળદરને લીધે કોઈ પણ ઘા ઝડપથી સારો થઈ જાય છે એટલા માટે જ ઘરમાં નાના મોટા ઘા થવા પર હળદરનો પ્રયોગ આજે પણ પ્રચલિત છે. - જો મોઢામાં ચાંદા પડી જાય તો હળદરના પાવડરને ગરમ કરીને ચાંદા પર લગાવી દો અથવા તેને પાણીમાં થોડીક ગરમ કરીને
તાજેતરમાં થયેલ એક સંશોધન મુજબ રજોનિવૃત્તિ બાદ હોર્મોન રિપ્લેસમેંટ લેનાર મહિલાઓ જો દરરોજ હળદરનું સેવન કરે તો તેમનામાં કેંસરનો ભય એકદમ ઓછો થઈ જાય છે. એક અન્ય શોધમાં પણ આ વાત સામે આવી છે કે હળદર જાડાપણું ઘટાડવા માટે ઉત્તમ છે.
 
- બાળકોના બળવર્ધન માટે તુલસીના ચાર પાન પીસીને 50 ગ્રામ પાણીમાં ભેળવો અને સવારે બાળકને પીવડાવી દો. - બાળકોને પેટમાં દુ:ખાવો થતો હોય તો પાંચ ગ્રામ તુલસીના પાનનો ઘસીને ગળીને બાળકોને ત્રણ વખત પીવડાવો.
  
કોબીજના કાચા પાન 50 ગ્રામ રોજ ખાવાથી પાયેરિયા અને દાંતના અન્ય રોગોમાં લાભ થાય છે. - કોબીજના 50 ગ્રામ પાન રોજ ખાવાથી ખરી ગયેલા વાળ ફરીથી ઉગી નીકળે છે.
ગીલોએ બધી જ જગ્યાએ સરળતાથી મળી રહે છે. ગિલોએની એક ફુટ લાંબી ડાળનો ભાગ, તુલસીના પાંચ-છ પાનની સાથે 15 મિનિટ સુધી ઉકાળો. સ્વાદને અનુસાર સિંધાલુણ કે સાકર ભેળવો. નવાય્પ થાય એટલે આ ઉકાળાને પીવો. આનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધશે.

1 ટિપ્પણી:

  1. મહાશય,
    મારા વડીલને ગળાના ભાગે કેંસર ૧ X ૧ સે.મી. છે. આયુર્વેદ ઔષધ દ્વારા એમાં રાહત થાય એવો ઉપાય બતાવશોજી.

    જવાબ આપોકાઢી નાખો