Translate

લેબલ સફરજન સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ સફરજન સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શનિવાર, 10 સપ્ટેમ્બર, 2011

આજીવન માટે સ્વસ્થ અને સુંદર રાખશે આ ફળ.

 

સફરજન ન ફક્ત શરીરને આંતરિક રૂપથી સ્વસ્થ રાખે છે પણ સફરજનની પેસ્ટ સ્કિનને સોફ્ટ બનાવવામાં ખૂબજ ફાયદાકારક છે. બ્યૂટીશિયન નિક્કી બાવાનું કહેવું છે કે દરરોજનું એક સફરજન ખાવાથી સ્કિનને જેટલો ફાયદો થાય છે તેનાથી વધારે ફાયદો તેની પેસ્ટ લાગવવાથી થાય છે.








કેવી રીતે બનાવશો આ પેસ્ટ?
પેસ્ટ બનાવવાં એક સફરજનને છુંદી લો અને પેસ્ટને 10થી 15 મીનિટ સુધી ચહેરા પર લગાવી દો. તે બાદ ચોખ્ખા પાણીથી ત્વચા ધોઈ લો. આ સ્કિનની ઓઈલીનેસ ઓછી કરે છે અને ખીલને કારણે પડેલાં ડાધ ધબ્બા હટાવે છે.

સફરજનની છાલની પણ ઘણી જ ઉપયોગી છે. આ છાલની પેસ્ટને આપના હાથ અને પગ પર રગડો. આમ 20એક મીનિટ સુધી કરો. સ્કિન સોફ્ટ થશે અને શાઈની પણ.

તે સીવાય એકદમ પાકી ગયેલા સફરજનને મેશ કરી આંખો પર રાખવાથી આંખ રિલેક્સ થાય છે અને ડાર્ક સર્કલ પણ ઓછા થઈ જાય છે.