Translate

લેબલ તેજ દિમાગ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ તેજ દિમાગ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શનિવાર, 10 સપ્ટેમ્બર, 2011

તેજ દિમાગ માટે બદામ નહી બીટ


વૈજ્ઞાનિકો કહે છે કે બીટ બની શકે છે તેજસ્વિતાનો સ્ત્રોત. એક નવા અભ્યાસ અનુસાર દરરોજ બીટનુ જ્યૂસ પીવાથી દિમાગને મળતુ લોહીનુ પ્રમાણ વધે છે અને તેથી તમારુ દિમાગ તેજ બને છે અને વધતી ઉંમરે ગાંડપણની બિમારીથી પણ રક્ષણ મળે છે.